Thursday, 12 January 2012

Press Note from Jamil Ghanchi - Divya Bhaskar

કલોલ ઘાંચી જમાતનો સમૂહ નિકાહ સમારોહ
(દિવ્‍ય ભાસ્‍કર, ગુરુવાર, ૧ર જાન્‍યુઆરી, ર૦૧ર)

ગાંધીનગર : કલોલ મુસ્લિમ ઘાંચી જમાત-કડીવાલ દ્વારા તા.૨૨મી જાન્યુઆરીને રવિવારે કલોલ ખાતે કડીવાલ મુસ્લિમ ઘાંચી જમાતના દુલ્હા-દુલ્હનોના સમૂહનિકાહનું આયોજન કરવામાં આવ્યું છે. સમારંભના પ્રમુખ સ્થાને પીર સૈયદ સલીમુદ્દીન ચિશ્તી તથા પીર સૈયદ મોઇનુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી-પાલ હાજર રહેશે. આ વખતે આશરે ૫૧ જેટલા યુગલની શાદી થનાર છે. સમૂહ નિકાહ ચોખરૂ-૨૦૧૨ નગર, કલોલ-પાનસર રોડ, મુકામ કલોલ ખાતે યોજવામાં આવ્યો છે.

No comments:

Post a Comment